આજરોજ રામનવમીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે કાલાવડ શહેરમાં VHP અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે બાઈક રેલી યોજાઈ હતી.
કાલાવડમાં આવેલ રામ મંદિર માં આરતી કરી રેલી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાલાવડ શહેર ના મુખ્ય માર્ગો માંથી બાઈક રેલી પસાર થઈ હતી. જેમાં યુવાનો સાફા બાંધી મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા જોડાયા.