Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : એન.એસ.એસ દ્વારા તિરંગા સાથે બાઈક રેલી યોજાઈ

Video : એન.એસ.એસ દ્વારા તિરંગા સાથે બાઈક રેલી યોજાઈ

- Advertisement -

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન.એસ.એસ દ્વારા આજરોજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા સાથે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગરની ડી.કે.વી કોલેજ થી પ્રારંભ થયેલી આર તિરંગા સાથેની બાઈક રેલી એમ પી શાહ કોમર્સ કોલેજ ખાતે પૂર્ણ થઈ હતી. આ બાઇક રેલીમાં એનએસએસના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જામનગર જિલ્લાના એનએસએસ કોર્ડીનેટર ડો. સોનલ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular