જામજોધપુર એસટી બસ સ્ટેન્ડ સામેથી એક શખ્સ રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ ઝડપાયો હતો.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં એસટી બસ સ્ટેન્ડની સામેથી નારણ કેશુ હરિયાણી નામના શખ્સને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.500 ની કિંમતની એક નંગ અંગે્રજી દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


