Saturday, December 6, 2025
Homeરાજ્યસલાયામાં ચાલતો મોતીનો ગેરકાયદેસર વ્યાપાર

સલાયામાં ચાલતો મોતીનો ગેરકાયદેસર વ્યાપાર

સલાયામાં દરિયામાં રાજા શાહીના વખતમાં દરિયામાંથી મોતી કાઢવામાં આવતા જામ સાહેબ તેનો ઈજારો આપતા પરિણામે રાજને પણ કરની આવક થતી હાલમાં સલાયા વિસ્તારમાં ગેરકાયદેસરનું મોતી કાઢવાનું કાર્ય પુરજોશમાં ચાલુ છે. આ નિકળતા ગેરકાયદેસરના મોતીનો વેપાર જામનગર રાજકોટ મુંબઇ સુરત સુધી પથરાયેલ છે. આ મોતીના વેપારમાં અમુક સોનીઓ પણ જોડાયેલ છે. કસમ તથા પોલીસ આ કાર્યની તપાસ ઉંડાણપૂર્વક કરે તો મોટા ભેદ ખુલે તેમ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular