Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતસાપના આખા શરીરે ડામર ચોંટી ગયો અને બાદમાં...જુઓ VIDEO

સાપના આખા શરીરે ડામર ચોંટી ગયો અને બાદમાં…જુઓ VIDEO

વડોદરા શહેરના માંજલપુરમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં એકાએક સાપ આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પરંતુ લોકોએ જોયું તો સાપના આખા શરીરે ડામર ચોંટેલો હોવાથી પીડામાં હતો. તે જોઈ લોકોંએ કરુણા  એમ્બ્યુલન્સ 1962 ને કોલ કરી આ ઘટનાની જાણ કરી હતી. અને બાદમાં ટીમના લોકોએ આવીને સાપ નો જીવ બચાવી લીધો હતો.

- Advertisement -

સાપના શરીર ઉપર ઝીંક ઓક્સાઇડ અને વેસેલીન લગાવીને આખા શરીર પરથી ડામર દુર કરી જરૂરી સારવાર કરી કરુણા એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular