Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજૈન જાગૃતિ સેન્ટર (વેસ્ટ) દ્વારા નિ:શૂલ્ક નિદાન કેમ્પ

જૈન જાગૃતિ સેન્ટર (વેસ્ટ) દ્વારા નિ:શૂલ્ક નિદાન કેમ્પ

- Advertisement -

જૈન જાગૃતિ સેન્ટર (વેસ્ટ) જામનગર દ્વારા આયોજિત અને સેલ્બી ઓર્થોપેડિક સેન્ટરો એક્સલન્સ વિજય, અમદાવાદના સહયોગથી તા. 19 ડિસેમ્બરના રોજ સવારે 9 થી ડો. ઇન્દુ-મધુ મેડિકલ સેન્ટર, જૈન દેરાસર પાસે, ચાંદીબજાર, જામનગર ખાતે નિ:શૂલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

- Advertisement -

ગોઠણ અને થાપાના દુ:ખાવા માટે રજીસ્ટ્રેશન કરાવવા ભાવિન મેતા મો. 98252 31049, સીએ ઋષભ ઠક્કર મો. 99138 81033, પ્રકાશચંદ્ર મહેતા મો. 94272 41412, ચંદ્રેશ ગાર્ડી મો. 99982 38555 તથા મણકા અને કમરના દુ:ખાવાના રજીસ્ટ્રેશન માટે વિજય મેતા મો. 98248 97956નો સંપર્ક કરવો. જૈન જાગૃતિ સેન્ટર (વેસ્ટ) જામનગર દ્વારા એક્સરે તથા દવામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ કેમ્પમાં ડો. આશિષ શેઠ, ડો. વિરલ ગોંડલીયા, ડો. રોમિન સંઘવી, ડો. ધિરેન માંકડ તથા ડો. અજીત ગોયલ સેવા આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular