Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલમાં આગનું છમકલુ

જી.જી. હોસ્પિટલમાં આગનું છમકલુ

- Advertisement -

જામનગરની જીજી હોસ્પિટલમાં દર મહિનાની 6 તરીકે મોકડ્રીલ યોજવામાં આવે છે. આજે સવારે કોવિડ બિલ્ડીંગ પાસે ફાયર અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી.

- Advertisement -

જેમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી. સમગ્ર કામગીરીના અંતે તંત્ર દ્વારા મોકડ્રીલ જાહેર કરાતા કર્મચારીઓએ રાહત અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular