કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા મંગા મેઘા પરમાર નામના 24 વર્ષના યુવાનને મોડી રાત્રીના સમયે ગામની ગૌશાળા પાસેથી પોલીસે મોટરસાયકલ પર જતા વિદેશી દારૂની આઠ બોટલ સાથે ઝડપી લઈ, કુલ રૂપિયા 36,200 નો મુદ્દામાલ કબજે કરી, પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.