Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરધીણકીના પ્રૌઢને મારી નાખવાની ધમકી

ધીણકીના પ્રૌઢને મારી નાખવાની ધમકી

બે શખ્સો સામે ફરિયાદ

- Advertisement -

- Advertisement -

દ્વારકા તાલુકાના ધીણકી ગામે રહેતા દેવરાભાઈ હમીરભાઈ વાઘેલા નામના 58 વર્ષના રબારી પ્રૌઢ નજીકના મુળવાસર ગામની સીમમાં વાંઢીયું રાખીને ઘેટા-બકરા ચરાવતા હતા, ત્યારે મુળવાસર ગામના નંઢાભા ખેંગારભા અને નંઢાભા ભોજાભા નામના બે શખ્સોએ અહીં આવી, “તું અમારા ગામની સીમમાં વાંઢીયુ રાખીને ઘેટા બકરા શું કામ ચરાવે છે?- એમ કહી બિભત્સ ગાળો કાઢી, છરી વડે હુમલો કરી, મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે બન્ને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular