Monday, December 23, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ સ્પેશિયલ 15-08-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 15-08-2021

આજના લેખમાં NIFTY, ABB, EICHERMOT અને TCS વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા WEEK ના લેખમાં NIFTY, BHARTIARTL, BRITANNIA અને CESC વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ

- Advertisement -

NIFTY માં 16350 અને 16710 સુધીના ભાવ જો મળશે તે મુજબ 16543 સુધીના ભાવ જોવા મળ્યા હતા. 16520 ના લેવલ નો ઉલ્લેખ કરેલ હતો.

- Advertisement -

Bhartiartl માં 3જા પ્રયત્નમાં લેવલ પાર કરી જવાની વાત કરી હતી તે મુજબ 639 નજીક હાઇ બનાવી ત્યાંજ બંધ પણ આપેલ છે.

Britannia માં 3630 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ તેની ઉપર રહેવામાં સફળ ન રહેતા નીચેના ભાવ જોવા મળ્યા હતા.

- Advertisement -

Cesc 760 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 725 સુધીના નીચેના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY50

- Advertisement -

•Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લી સ્વિંગ 15431 થી 14151 ના 200% લેવલ 16712 નજીક આવે છે. તેની ઉપર નવી તેજી જોવા મળી શકે છે. જે 17000 થી 17100 સુધીના લેવલ જોવા મળી શકે છે.

•NIFTY :- As per chart we see last swing 15431 to 14151 range’s 200%  near 16712. above that new bull run possible.  Above that 17000-17100 level possible.

•Support Level :- 16370-16280-16160-16100-15970-15930-15850.

•Resistance Level :- 16550-16710-16850-17000-17100.

ABB

•ABB નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછળ ની સ્વિંગ ટોપ ને જોડતી અવરોધક ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈને ફરી ઉપર તરફ ની દિશામાં જાય એવું લાગે છે. એ જોતાં 1760 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•ABB :- As per chart we see previous swing top trend line work as Support line. And try to move up again. So above 1760 we see more upside.

•Support Level :- 1695-1683-1672-1635-1624.

•Resistance Level :- 1760-1780-1840-1970.

EICHERMOT

•Eichermot નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક Triangle Pattern માં ટ્રેડ થાય રહ્યા છે. પાછલા અઠવાડિયે ઉપર તરફ ની ટ્રેન્ડ લાઇન બ્રેક કરી બંધ આપેલ પણ ફરી ત્યાં થી નીચે ની ટ્રેન્ડ લાઇન નજીક બંધ આપલે છે. June-21 ના સ્વિંગ હાઇ અને 2303 થી 3037 ના 61.8% je 2757 નજીક આવે છે તે પણ અવરોધ નું કામ કરે છે. એ જોતાં 2508 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

•Eichermot :- As per chart we see its trade in triangle pattern and last week close above resistance trend line and this week reverse and close near support trend line. June -21 swing top and 2303 to 3037 swing’s 61.8% also work as resistance. So expected below 2508 we see more down side Level.

•Support Level :- 2518-2508-2410-2387-2345/40.

•Resistance Level :- 2552-2600-2640-2716-2765.

TCS

•TCS નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછળની સ્વિંગ ટોપ જે 3400 નજીક છે તેને સારા વોલ્યૂમ સાથે ક્રોસ કરી તેની ઉપર બંધ આપવામાં સફળ રાયું છે. પાછળની 2 સ્વિંગ ટોપ ને જોડતી ટ્રેન્ડ લાઇન ઉપર પણ બંધ આપવામાં સફળ રહ્યું એ જોતાં આવનાર દિવસોમાં 3480 વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•TCS :- As per chart we see previous swing top which is near 3400 cross with good volume and success to close above that. Previous 2 swing top  trend line also cross and close above that. So above 3480 we see more upside levels.

•Support Level :- 3428-3400-3358/54-3290-3270.

•Resistance Level :- 3502-3533-3564-3667.

Blog :-  http://virstocks.blogspot.com/

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

આભાર.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular