Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતઅરેરાટી....પ્લાસ્ટિકની બેગમાંથી કાપેલા હાથ-પગ મળી આવ્યા....!!

અરેરાટી….પ્લાસ્ટિકની બેગમાંથી કાપેલા હાથ-પગ મળી આવ્યા….!!

- Advertisement -

- Advertisement -

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાંથી એક પ્લાસ્ટિકની બેગ માંથી ધડ માથા વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અમુક શખ્સો દ્રારા આ વ્યક્તિની હત્યા કરી તેના અંગો કાપીને પ્લાસ્ટિકની કોથળીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.  આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીની આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

અમરતપુરા ગામની સીમ માંથી આજે રોજ એક પ્લાસ્ટિકની કોથળી માંથી કાપેલા હાથ-પગ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર કોઈ રીક્ષાચાલક અહીં બેગ ફેંકીને જતો રહ્યો હતો. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular