Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજલારામ મંદિર હાપામાં આંબા મનોરથ યોજાયો

જલારામ મંદિર હાપામાં આંબા મનોરથ યોજાયો

જામનગર ખાતે હાપામાં આવેલ જલારામ મંદિરમાં આંબા મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ ભકત ગં.સ્વ.લીલાવંતીબેન લાલજીભાઇ મશરૂ(લેસ્ટરવાળા) પરિવાર દ્વારા આ આંબા મનોરથ યોજાયા હતાં. આજરોજ સવારે 10થી 11 દરમ્યાન આયોજીત આંબા મનોરથમાં વિવિધ પ્રકારના આંબામાં જલારામ બાપાને ભોગ ધરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular