Thursday, December 26, 2024
Homeરાજ્યકોરોના જાહેરનામાનો ભંગ કરતા દ્વારકા જિલ્લાના 19 આસામીઓ સામે કાર્યવાહી

કોરોના જાહેરનામાનો ભંગ કરતા દ્વારકા જિલ્લાના 19 આસામીઓ સામે કાર્યવાહી

- Advertisement -

કોરોના વાયરસ અંગે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ કરવા બદલ ખંભાળિયામાં વિજય મનસુખભાઈ પરમાર, રાણા ગોવાભાઇ અસવાર સામે, સલાયામાં અકબર કાસમ બુખારી સામે, ભાણવડમાં હિરેન જયંતીલાલ મોદી અને મોહસીન મામદભાઇ નારેજા સામે, ઓખાના અકરમ અલીભાઈ મજગુલ સામે, દ્વારકામાં હાસમ જાકુ સીદી, દિલીપ એભાભાઈ હાથલીયા, સુલતાન હસનભાઈ મીર, જીતેન્દ્રભા સાજાભા જેસાણી અને ઈશા આમદ સીદી સામે, મીઠાપુરમાં નિલેશ મનસુખભાઈ પંચમતિયા, પ્રતાપભાઈ હીરાભાઈ સુમણીયા અને અબ્બાસ દાઉદ બેતારા સામે ક્યારે કલ્યાણપુર તાલુકામાં વિક્રમ પુંજાભાઈ મહેર, મહેબૂબ ગુલામ હુશેન ખોજા, જમનગર પ્રેમગર અપારનાથી, ભરત કેશવભાઈ અને મેરામણ માલદેભાઈ સામે વિવિધ કારણોસર કલમ 188 વિગેરે મુજબ સ્થાનિક પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular