સોશિયલ મીડિયામાં અવાર નવાર જંગલના રાજા સિંહના વિડીઓ વાયરલ થતાં હોય છે. પરંતુ હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સિંહ અને બતકની દોસ્તી જોવા મળી રહી છે. મોટા ભાગે સિંહના ખૂંખાર વિડીયો જ વાયરલ થતાં હોય છે. આ વિડીઓમાં સિંહ પાણીમાં તરતી બતક સાથે મસ્તી કરી રહ્યો છે. આ વિડીઓ દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.