Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરના છોટેઉત્સાદ કહેવાતા ભવ્ય કુબાવતે રાજ્યકક્ષાએ જામનગરનું ગૌરવ વધાર્યું - VIDEO

જામનગરના છોટેઉત્સાદ કહેવાતા ભવ્ય કુબાવતે રાજ્યકક્ષાએ જામનગરનું ગૌરવ વધાર્યું – VIDEO

સંગીત માત્ર સાત સુરનો સમુહ નથી પરંતુ, તે આત્માનો અવાજ છે. સંગીત એ ભગવાનની સૌથી સુંદર દેન છે જે આપણને ઈશ્વરની નજીક લઇ જાય છે ત્યારે જામનગરના છોટે ઉત્સાદ કહેવાતા એવા 17 વર્ષિય ભવ્ય કુબાવતે રાજ્યકક્ષાએ તબલા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નાનપણથી જ સંગીત પ્રત્યે લગાવ ધરાવતા ભવ્યને તેના માતા-પિતાએ પ્રોત્સાહન અને તાલીમ આપી અને આજે ભવ્યએ જામનગરનું ગૌરવ વધાર્યુ છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular