જામનગર શહેરમાં લાંબા સમયથી બની રહેલા સાત રસ્તાથી સુભાષબ્રિજ સુધીનો ઓવરબ્રિજ બની રહ્યો છે. જેનુ મોટાભાગનુ કામ પુર્ણતાના આરે છે. હાલ સાત રસ્તા સર્કલ પર ઓવરબ્રિજનુ સર્કલ તૈયાર થયુ છે. ટુંક સમયમાં ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા વાહનો દોડતા જોવા મળશે. ઓવરબ્રિજ તૈયાર થતા ટાફીક સમસ્યા હળવી થઈ શકે.


