Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસિટી એ ડીવીઝનમાં નોંધાયેલ કેસનો ફરાર આરોપી ઝડપાયો

સિટી એ ડીવીઝનમાં નોંધાયેલ કેસનો ફરાર આરોપી ઝડપાયો

જામનગર એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર સિટી એ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં એક વર્ષથી ફરાર આરોપીને જામનગર એલસીબી પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગરના સિટી એ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસનો આરોપી ધવલ સવજી ડાભી છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો હોય. આ દરમિયાન હાલમાં એસટી ડેપો પાસે હોવાની એલસીબીના અરજણભાઈ કોડીયાતર, મયુદ્દીનભાઈ સૈયદ તથા કિશોરભાઈ પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી એન મોરી, પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા એસટી ડેપો પાસેથી આરોપી ધવલ સવજી ડાભી નામના શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સિટી એ પોલીસને સોંપી આપ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular