Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરસીટી સી પોલીસ દ્વારા જામનગરના નાગરિકની ખોવાયેલી સોનાની લકકી શોધી અપાઇ

સીટી સી પોલીસ દ્વારા જામનગરના નાગરિકની ખોવાયેલી સોનાની લકકી શોધી અપાઇ

- Advertisement -

જામનગર સીટી સી પોલીસે જામનગરના નાગરિક નાગરિકની ખોવાયેલી ત્રણ તોલા સોનાની લકકી શોધી પરત કરી પ્રશંસનિય કામગીરી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના દિપભાઇ અનંતરાય સંઘવી દદ્વારા ગત તા. 28 જાન્યુઆરીના રોજ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે, પોતે સાંજના 4 વાગ્યા આસપાસ ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ જોવા ગયા હતા ત્યારે તેઓએ હાથમાં પહેરેલ 3 તોલાની સોનાની લકકી ફિલ્મ જોયા બાદ બહાર નિકળતી વખતે હાથમાં ન હોય કયાંક પડી ગઇ હતી અને શોધવા જતાં મળી આવ ન હતી. આજે અરજદારની રજુઆતને ધ્યાને લઇ સીટી સી ડિવીઝનના પ્રો. નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા તથા પીઆઇ જે.વી. ચૌધરી, સવેલન્સ કોડના હે.કો. ખીમસીભાઇ ડાંગર અને પો.કો. હર્ષદભાઇ પરમાર સહિતના સ્ટાફ દ્વારા મોલના કેમેરાઓ ચેક કરી અરજદાર દિપકભાઇ સંઘવીની ગુમ થયેલ રૂપિયા 1,50,000ની કિંમતની 3 તોલાની સોનાની લકકી શોધી કાઢી અરજદારને પરત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular