Saturday, December 6, 2025
Homeરાજ્ય20 જુલાઈની પોરબંદર-કોચુવેલી ટ્રેન એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી ચાલશે

20 જુલાઈની પોરબંદર-કોચુવેલી ટ્રેન એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી ચાલશે

દક્ષિણ રેલ્વેના કોચુવેલી રેલ્વે સ્ટેશન યાર્ડ ખાતે પીટ લાઇનની જાળવણી અને સમારકામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ર્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન થી પસાર થનારી ટ્રેન નંબર 20910 પોરબંદર – કોચુવેલી એક્સપ્રેસ 20-7 ના રોજ એર્નાકુલમ જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન એર્નાકુલમ અને કોચુવેલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેથી ટ્રેન નંબર 20909 કોચુવેલી – પોરબંદર એક્સપ્રેસ 23-7ના રોજ કોચુવેલી સ્ટેશનને બદલે એર્નાકુલમ જંશન સ્ટેશનથી ઉપડશે અને કોચુવેલી – એર્નાકુલમ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular