Sunday, January 11, 2026
Homeસમાચારરાષ્ટ્રીય7 થી 29 ડિસેમ્બર સંસદનું શિયાળુ સત્ર

7 થી 29 ડિસેમ્બર સંસદનું શિયાળુ સત્ર

સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે સંસદનું શિયાળુ સત્ર 7 થી 29 ડિસેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કર્યું, ‘સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન 23 દિવસમાં 17 બેઠકો થશે. તેમણે કહ્યું કે અમળત કાલની વચ્ચે સત્ર દરમિયાન કાયદાકીય કામકાજ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની રાહ જોવાઈ રહી છે. રચનાત્મક ચર્ચાની રાહ જોઈ રહ્યા છીએ. હિમાચલ અને ગુજરાતના ચૂંટણી પરિણામો બાદ યોજાઇ રહેલું સંસદનું આ સત્ર હંગામેદાર રહેવાની સંભાવના જોવાઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular