જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 553મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવા આવી રહી છે. ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સેહજ પાઠ સાહેબ નું 8 નવેમ્બર ના દિવસે 11 વાગે સંપત્તિ કરવા આવી હતી તે પછી શબ્દ કીર્તન આયોજન કરવા આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડ્યા હતા.
ગુરુનાનક દેવ જી ના જન્મ અવતાર માતા તૃપ્તા જી અને પિતા મેહતા કાલૂ જીના ઘરે નાનકાણા સાહેબ માં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુનાનદેવ જી હતા, તેમના ત્રણ સિદ્ધાંતો હતા ’નામ જપો, કીર્તન કરો અને વંડ છકો,,અર્થ થાત હંમેશા ભગવાન ને યાદ કરો ,,મહેનત કરો ,,અને એક બીજા મળી ને સંપી ને લોકો ની સેવા કરો,,અમને આખી દુનિયા નું ભમણ પણ કયૃ હતું છેલ્લે તે કરતારપુર માં અંતિમ સમય રહ્યા હતા ત્યાં તે જોતીજોત સમાગએ હતા દેવ લોક ગયા,હતા
આજે વિશ્ર્વ ગુરુનાનકદેવજીની 553મી જન્મ જયંતિ ઉજવી રહી છે ત્યારે જામનગરના ગુરુદ્વારામાં પણ એક સપ્તાહમાં અલગ અલગ કાર્યકર્મો ઉજવવામાં હતા. ખાસ પંજાબના અમૃતસર ગોલ્ડન ટેમ્પલથી વિશેષ હજૂરી રાગી દ્વારા પણ શબ્દ કીર્તન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ‘ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકો ભાગ લીધો હતો.