Thursday, March 12, 2026
Homeરાજ્યજામનગરશ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિર્માણમાં 1.51 લાખનું અનુદાન

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિર્માણમાં 1.51 લાખનું અનુદાન

અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગૂજરાત અધ્યક્ષ અને પૂર્વ જિલ્લા પંચાયત જામનગરના સદસ્ય ગોવુભા જાડેજા (ડાડા) દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિર્માણનિધિમાં રૂા.1,51,000નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. આજે આ અનુદાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular