Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાનનો અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

જામનગરમાં યુવાનનો અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

- Advertisement -

જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક સામે રહેતાં યુવાને અગમ્યકારણોસર પોતાના મકાને પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ અંગે પોલીસને જાણ કરતા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં જડેશ્વર રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતા નરેશ ગગનભાઇ પરિયાર (ઉ.વ.40) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.

આ બનાવ અંગે મૃતકની પત્ની મનિષાબેન નરેશભાઈએ પોલીસને જાણ કરતાં સિટી એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે અને આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular