Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા 47 સેન્ટર ઉપર હેલ્થ વર્કર સંવર્ગની લેખિત પરીક્ષા યોજાઈ

જામ્યુકો દ્વારા 47 સેન્ટર ઉપર હેલ્થ વર્કર સંવર્ગની લેખિત પરીક્ષા યોજાઈ

જામનગર મહાનગર પાલિકા દ્વારા આજરોજ હેલ્થ વર્કર સંવર્ગની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 120 જગ્યા માટે 10,400 ઉમેદવારો નોંધાયા હતા.

- Advertisement -

જામનગર શહેરના કુલ 47 સેન્ટર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સરકારની કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પરીક્ષા યોજાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular