બે દ્વીપો વચ્ચે ચાલે છે દુનિયાની સૌથી નાની ઉડાન માત્ર દોઢ જ મિનિટથી ઓછો સમય લેશે.
View this post on Instagram
સામાન્ય રીતે એક શહેરથી બીજા શહેર જવામાં કલાકથી દોઢ કલાક જેટલો સમય અને એક દેશ થી બીજા દેશ એક પુરો દિવસની મુસાફરી થઈ જતી હોય છે. પરંતુ અહીં વાત થાય છે દુનિયાની સૌથી ટુંકી ઉડાન મુસાફરીની કે જે માત્ર દોઢ જ મિનિટનો સમય લે છે કે જે વેસ્ટે્ર અને પાયા વેસ્ટ્રે ને જોડે છે
આ હવાઈ મુસાફરી માટે બ્રિટન-નોમેન BN2B-26 આઈલેન્ડર વિમાનનો ઉપયોગ થાય છે જેમાં દસ યાત્રીઓ બેસી શકે એટલું ાનું હોય છે.