Friday, September 20, 2024
Homeરાજ્યધુનડાની સીમમાં પવનચકકીમાંથી વાયરની ચોરી

ધુનડાની સીમમાં પવનચકકીમાંથી વાયરની ચોરી

બે સપ્તાહ પૂર્વે 54 મીટર કેબલ ચોરાયો : પોલીસ દ્વારા તપાસ : તસ્કરો હાથવેંતમાં

- Advertisement -

જામજોધપુર તાલુકાના ધુનડા ગામની સીમમાં આવેલા પવનચકકીના લોકેશન પરથી અજાણ્યા તસ્કરો રૂા.32,400 ની કિંમતનો 54 મીટર કેબલ વાયર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ધુનડા ગામની સીમમાં આવેલી વીન્ડ વર્ક ઈન્ડિયા લીમિટેડની કંપનીની પવનચકકી લોકેશન નં.454-55 માં અજાણ્યા તસ્કરોેએ તા.10 એપ્રિલના રાત્રિના એક કલાકના સમય દરમિયાન રૂા.32,400 ની કિંમતનો 54 મીટર અર્થિંગનો કેબલ વાયર ચોરી કરી નાશી ગયા હતાં. આ અંગે સિકયોરિટી ગાર્ડ કિશોરભાઈ દ્વારા જાણ કરાતા પીઆઈ કે.સી.વાઘેલા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular