છેલ્લી થોડી કલાકથી WhatsApp, Facebook અને Instagram ના સર્વર ઠપ્પ થઇ ગયા હોવાથી દુનિયાભરમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Facebook દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે કે તેઓ આ તકલીફમાંથી છુટકારો મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે અને અસુવિધા બદલ માફી પણ માગી છે.