સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને UIDAI સંસ્થાને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કોવિન પોર્ટલમાં આધારની વિગતો સબમિટ કરવાની ફરજિયાત પૂર્વ-શરતને દૂર કરવાનો નિર્દેશ માંગવામાં આવે છે. જેના પર ટોચની કોર્ટે કેન્દ્ર અને UIDAI પાસે જવાબ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને UIDAI સંસ્થાને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે, અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોવિન પોર્ટલમાં આધારની વિગતો સબમિટ કરવાની ફરજિયાત પૂર્વ-શરતને દૂર કરવા માટે એક નિર્દેશ માંગવામાં આવ્યો હતો.


