કોરોનાની ત્રીજીલહેરમાં જામનગર કોવિડ હોસ્પિટલની તૈયારી અંગે કલેકટર શું કહે છે ? જાણો…
કોરોનાની ત્રીજીલહેરમાં જામનગર કોવિડ હોસ્પિટલની તૈયારી અંગે કલેકટર શું કહે છે ? જાણો…
જામનગર કલેકટર ડો.સૌરભ પારઘી અને મ્યુનિ.કમિશનર વિજય ખરાડી દ્વારા હોસ્પિટલના જુદા-જુદા વિભાગોનું નિરીક્ષણ કરાયું : કોરોનાની ત્રીજીલહેરની શકયતા સંદર્ભે તૈયારીના ભાગરૂપે સમીક્ષા : મેડિકલ કોલેજ ડીન નંદની દેસાઇ અને મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત