Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરશિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફારને આવકારી ઉજવણી

શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફારને આવકારી ઉજવણી

રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના હિતમાં બદલીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગઇકાલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવતાં શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

- Advertisement -

ત્યારે જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકારના નિર્ણયને વધાવી એક-બીજાના મો મીઠા કરાવી ઉજવણી કરી હતી અને ગુજરાત સરકારના શિક્ષકોલક્ષી નિર્ણયને આવકાર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular