મહેશ્વરી સમાજ દ્વારા શનિવારે પ.પૂ. ધણીમાતંગ દેવની જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સેન્ટ્રલ બેંક પાસે પહોંચતા એચ.જે. લાલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.