Sunday, January 11, 2026
Homeરાજ્યગુજરાતપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુરતમાં શાનદાર સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુરતમાં શાનદાર સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. સુરત એરપોર્ટ પર આગમન થયા બાદ તેઓ હેલિકોપ્ટરથી રોડ શો માટે લીંબાયત જવા રવાના થયા હતા. સુરતમાં પ્રધાનમંત્રીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપેડથી સભા સ્થળ સુધી પોણા ત્રણ કિલોમીટરના રોડ શો માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતા. જેમણે પુષ્પવર્ષાથી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. મોદી આજે સુરતમાં 3,500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular