Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરમતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ઓનલાઇન શોધવા વેબસાઇટ

મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ઓનલાઇન શોધવા વેબસાઇટ

- Advertisement -


તા.21/02/2021ના રોજ જામનગર મહાનગરપાલિકાની યોજાનાર સામાન્ય ચુંટણી માટે મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ, વોર્ડ નંબર, ભાગ નંબર, ક્રમાંક તથા મતદાન મથકની વિગત ઓનલાઇન શોધી શકે તે માટે રાજ્ય ચુંટણી આયોગ દ્વારા sec.gujarat.gov.in વેબસાઇટના હોમ પેઇજ પર “Search Your Name & Polling station In Voter List” પોતાના નામ અથવા મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) નંબર નાખી તમામ વિગતો શોધી શકશે. તેથી મતદારો દ્વારા પોતાના મતદાન મથકની માહિતી આ રીતે મેળવી શકશે, જેનો બહોળો લાભ લેવા જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર દ્વારા મતદારોને અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular