દર વર્ષે 2ઓક્ટોબરથી 8ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વન્યજીવોના સંરક્ષણ માટે વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આજે વીડિયોના માધ્યમથી પોતાનો સિંહ પ્રેમ જાહેર કર્યો હતો. તેઓએ ત્રણ દાયકાના પોતાના અનુભવોને આ વિડીઓમાં દર્શાવ્યા છે.