આજરોજ ધો. 10 અને 12ના બોર્ડના વિધાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થતાં જામનગર નવાગામ ધેડ ગાયત્રી ચોક વોર્ડ નં 4 ભરવાડ સમાજ સંચાલિત ગોપાલક કુમાર છાત્રાલય ખાતે જામનગર વોર્ડ નં 4 કોગ્રેસ પરિવાર દ્વારા વિધાર્થીઓને મીઠુ મોઢુ કરાવી અને પરીક્ષાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ઘઇઈ પ્રમુખ સુભાષભાઇ ગુજરાતી અને વોર્ડ નં 4ના વોર્ડપ્રમુખ મહેશ ડાભી સહિતના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.