Sunday, January 11, 2026
Homeરાજ્યઅજાડ ટાપુ પર મતદાન...

અજાડ ટાપુ પર મતદાન…

દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. આજરોજ ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારના અજાડ ટાપુ મતદાન મથક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો.

- Advertisement -

આ મતદાન મથક ખાતે મતદાન સ્ટાફને મોટા આસોટાથી તેર કી.મી. જેટલા રસ્તા મારફતે ગડુ વિસ્તાર પહોંચી ત્યાંથી બોટ મારફત અંદાજિત 4.3 નોટીકલ માઈલ દરિયાઈ મુસાફરી કરી મતદાન સ્ટાફને મતદાન ખાતે પહોંચાડવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular