Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત

દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત

ભારતના ચૂંટણીપંચના આદેશ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 652 મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરો ઉપસ્થિત રહી, મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી કરવામાં હતી. આ કામગીરીના નિરિક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અશોક શર્મા દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં 18-19 વયજૂથના યુવા મતદારોની મહત્તમ નોંધણી કરવા તથા અવસાન પામેલા મતદારોના નામ કમી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular