વડોદરાના લિસ્ટેડ બુટલેગર હુસેને પોતાનો વિડીયો વાયરલ કર્યો : દારૂની વિવિધ બ્રાન્ડની કિંમતો સાથે હોમ ડિલિવરીની ઓફર…! :પોલીસ મથકના PI પણ આ શરાબના વેપલમાં ભાગીદાર હોવાનો આક્ષેપ
ગુજરાતમાં દારૂબંધી કાયદાના લીરા ઉડાવતો બુટલેગરનો વિડીયો વાયરલ