Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયVIDEO : ઉત્તરપ્રદેશને મળ્યો નવો બુંદેલખંડ એકસપ્રેસ હાઇ-વે

VIDEO : ઉત્તરપ્રદેશને મળ્યો નવો બુંદેલખંડ એકસપ્રેસ હાઇ-વે

- Advertisement -

ઉત્તરપ્રદેશને આજે નવો બુંદેલખંડ એક્સપ્રેસ-હાઇવે મળ્યો છે.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર પહોંચી આ એકસપ્રેસ વેનું ઉદઘાટન કર્યુ હતું. એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. 296 કિમી લાંબો એક્સપ્રેસ-વે ચિત્રકૂટથી શરૂ થશે અને 7 જિલ્લામાંથી પસાર થઈને ઈટાવામાં સમાપ્ત થશે. ઈટાવામાં એ લખનઉ-આગ્રા એક્સપ્રેસ-વે સાથે જોડાશે, એટલે કે હવે બુંદેલખંડથી દિલ્હીનું અંતર સરળ થઈ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular