Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકાના સુરજકરાડીમાં જાહેર રોડ ઉપર મહિલાઓનું ચોટલા ખેંચ યુદ્ધનો વિડિઓ…

દ્વારકાના સુરજકરાડીમાં જાહેર રોડ ઉપર મહિલાઓનું ચોટલા ખેંચ યુદ્ધનો વિડિઓ…

- Advertisement -

દ્વારકા તાલુકાના સુરજકરાડી ગામમાં ઓખા – દ્વારકા હાઈ વે રોડ નજીક નાસ્તાની રેકડી ચલાવતી ત્રણ મહિલાઓ વચ્ચે ધંધા-ખાર ને કારણે પ્રથમ બોલાચાલી થઈ અને ત્યાર બાદ બે મહિલાઓએ એક મહિલાને માથાના વાળ પકડી માર મારી રહ્યા હતા ત્યારે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા વિડિઓ બનાવી વાઇરલ કર્યો હતો.

- Advertisement -

આ સમયે આજુબાજુના લોકોએ મહિલાઓ ને છોડાવવા કરતા વિડિઓ બનાવવામાં માશગુલ બન્યા હતા.
બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા ત્રણે મહિલાઓ ને પોલીસ સ્ટેશન પર બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular