Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરજાહેરમા મારામારી નો વિડીયો થયો વાયરલ - VIDEO

જાહેરમા મારામારી નો વિડીયો થયો વાયરલ – VIDEO

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર ભરબજારે ખુલ્લેઆમ મારામારી થઈ હતી. અંગત કારણસર થયેલ છુટ્ટા હાથે સામસામી મારામારી થઈ હતી. કોઈ બાબતે તકરાર થતા કેટલાક લોકો આમને સામને થયા હતા. ધોલાઈનો વિડિયો થયો વાયરલ.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular