Friday, January 16, 2026
Homeરાજ્યસરપંચના લગ્નમાં દારૂની રેલમછેલનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ

સરપંચના લગ્નમાં દારૂની રેલમછેલનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ

ગુજરાતમાં દારુબંધી હોવાછતાં રોજે લાખોની કિંમતનો દારુ ઝડપાય છે. ગીર સોમનાથના ઉનામાં કાળાપણ ગામમાં સરપંચના લગ્નમાં  દાંડિયા રાસના પ્રસંગે દારુની રેલમછેલનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો દારુ પીને એક બીજા ઉપર દારુ નાંખતા જોવા મળે છે. આ ઘટના મામલે પોલીસે 7 શખ્સો સામે ગુનો નોંધાયો છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular