Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર-ખંભાળિયા હાઈ-વે ઉપર ચાલુ બાઈકે સ્ટંટ કરતો યુવાનનો વીડિયો વાયરલ

જામનગર-ખંભાળિયા હાઈ-વે ઉપર ચાલુ બાઈકે સ્ટંટ કરતો યુવાનનો વીડિયો વાયરલ

જોગવડ નજીક એક યુવકનો જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ : આવા જોખમી સ્ટંટ ફકત પોતાના માટે જ નહીં અન્ય વાહનચાલકોના જીવન માટે પણ ગંભીર ખતરો ઉભો કરે છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular