Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયVIDEO : કબ્બડીની મેચ ચાલુ હતી અને સ્ટેન્ડ તૂટ્યું, 100થી વધુ લોકો...

VIDEO : કબ્બડીની મેચ ચાલુ હતી અને સ્ટેન્ડ તૂટ્યું, 100થી વધુ લોકો ઘાયલ

તેલંગાણાના સૂર્યપેટ જિલ્લામાં કબડ્ડી મેચ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. 47મી ઇન્ટરનેશનલ જૂનિયરલ કબડ્ડી ટૂર્નામેન્ટની મેચ વખતે એક સ્ટેન્ડ પર વધારે લોકો હોવાથી તૂટી ગયું હતું અને લોકો નીચે પછડાયા હતાં.

- Advertisement -

અકસ્માત બાદ સ્થળ પર રાહત કામગીરી શરૂ કરાઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે.તેલંગાણાના સૂર્યપેટ શહેરમાં કબડ્ડીની મેચ ચાલી રહી રહી હતી અને આ મેચ જોવા માટે 15000 જેટલા લોકો આવ્યા હતા. તે દરમિયાન લાકડાથી બનાવેલ ગેલેરી પર લોકો બેઠા હતા અને વજન વધારે હોવાથી ગેલેરી તૂટી ગઈ હતી અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular