Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરનેવી વિક ઉજવણી અંતર્ગત વિજય દૌડ યોજાઈ

નેવી વિક ઉજવણી અંતર્ગત વિજય દૌડ યોજાઈ

- Advertisement -

નૌસેના વિક અને સ્વર્ણિમ વિજય વર્ષ અંતર્ગત આજરોજ વાલસુરા દ્વારા 12 કિ.મી. ની વિજય દૌડ નું આયોજન કરવામાં આવ્યું હતું. વાલસુરા સ્ટેડીયમ થી લીલી ઝંડી આપી આ દૌડ ને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં નૌસેના, વાયુ સેના, તેમજ નાગરિકો જોડાયા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular