Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રસિકરણ કાર્યક્રમ પુન: શરૂ

જામનગરમાં રસિકરણ કાર્યક્રમ પુન: શરૂ

- Advertisement -

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાને ધ્યાને લઇ રસિકરણ પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી. જે આજરોજથી પુન: શરુ થઇ ચૂકી છે. જામનગર શહેર-જિલ્લામાં પણ 18થી 44 વર્ષના લોકો માટે તેમજ 45 વર્ષથી ઉપરના માટે પણ કોરોના રસિકરણ પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચૂકયો છે. રસિકરણ ફરીથી શરુ થતાં જ રસિકરણ કેન્દ્રો ઉપર લોકો કોરોના વેક્સિનેશન માટે ઉમટયા હતાં. જામનગરમાં આજથી રસિકરણનો ફરીથી પ્રારંભ થતાં શહરેના વિવિધ રસિકરણ કેન્દ્રો ખાતે લોકોની લાઇનો લાગી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular