વૈશ્વિક કોરોના મહામારી થી રક્ષણ મેળવવા સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આવતીકાલ તા.21 જુનના રોજ ગુજરાતના તમામ 33 જિલ્લા અને 8 કોર્પોરેશન ખાતે કોવિડ વેકિસનેશન મહા અભિયાનનો શભારંભ મખ્યમત્રી દ્વારા થનાર છે. સવારે 9 વાગ્યાથી સમગ્ર રાજયમાં કોવિડ વેકિસનેશન મહાઅભિયાનનો શુંભારંભ થનાર છે. જામનગર શહેર ખાતે 18 વર્ષ થી ઉપરના તમામ લોકો માટે 25 જેટલા સ્થળો ખાતે વેક્સિનેશન માટે સેશનસાઈટ નિયત થયેલ છે.
જામનગર માં આવતીકાલ તારીખ 20/06/2021 ના રોજ સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી કોરોના પ્રતિરોધક રસીકરણ ના સ્થળોની યાદી નીચે મુજબ છે.