Sunday, December 22, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની અવિરત રફતાર: નવા 24 દર્દીઓ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની અવિરત રફતાર: નવા 24 દર્દીઓ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 24 દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં ખંભાળિયાના 13, કલ્યાણપુરના 6, દ્વારકાના 3 અને ભાણવડના 2 દર્દીનો સમાવેશ થાય છે. આ વચ્ચે એકપણ દર્દી ડિસ્ચાર્જ કરાયા નથી. જેથી જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો વધીને 181 સુધી પહોંચી ગયો છે. જોકે મૃત્યુનો કુલ આંક ઘણા દિવસથી 91 નો યથાવત જાહેર થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular