Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતબેકાબુ કારે આગળ જઇ રહેલી કારને મારી ઠોકર, જુઓ CCTV

બેકાબુ કારે આગળ જઇ રહેલી કારને મારી ઠોકર, જુઓ CCTV

ભરૂચના દેહજ રોડ પર એક પુરઝડપે જઇ રહેલ કારના ચાલકે કાબુ ગુમાવતા તેની આગળની કારને ઠોકર મારતા અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં કારમાં બેત્ગેલે પરિવારના લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત નીપજાવનાર કારચાલક ફરાર થતા તપાસ શરુ કરવામાં આવી છે.  ભરૂચ દહેજ રોડ ઉપર વી ડી ટાઉનશીપ નજીક બેકાબુ કારે આગળ દોડતી કારને ટક્કર મારતા કારમાં સવાર પરિવાર ઇજાગ્રસ્ત થયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તેમાં પણ જોઈ શકાય છે કે બેકાબુ કારે તેની આગળ જઇ રહેલી કારને ઠોકર મારી ચાલક નાશી છુટે છે. અને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular