Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoબેકાબુ કાર ચાલકે પોલીસકર્મીઓને લીધા અડફેટે : જુઓ ગંભીર અકસ્માતના CCTV

બેકાબુ કાર ચાલકે પોલીસકર્મીઓને લીધા અડફેટે : જુઓ ગંભીર અકસ્માતના CCTV

- Advertisement -

મધ્યપ્રદેશના છિંદવાડામાં એક પુરઝડપે આવી રહેલી કારના ચાલકે કાબુ ગુમાવી દેતા કાર દુકાનમાં ઘુસી ગઈ હતી. અને ત્યાં ઉભેલા પોલીસકર્મીઓને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

- Advertisement -

પોલીસના જણાવ્યા મુજબ કેટલાક યુવકો મોડીરાત્રે લગ્નપ્રસંગ માંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ચાર રસ્તે લાગેલા ચેક પોઈન્ટ પર પોલીસે કાર રોકવાનો પ્રયત્ન કર્યો અને ડ્રાઈવરે કાર પરનો કાબુ ગુમાવતા બેકાબૂ કાર દુકાનમાં ઘુસી ગઈ હતી. અને પોલીસકર્મીઓને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular